www.rohitsamaj.com
આપણા રોહિતસમાજ ની વિશ્વવ્યાપી ઓળખ આપતી વેબસાઇટ www.rohitsamaj.com
Seeking for MaleSeeking for female
Click HereClick Here
Click Here for Register free.

Matrimonial

To contact us call:

+91-9925013907

© Copyright 2008 www.rohitsamaj.com

www.rohitsamaj.com વેબસાઇટના આ લગ્નવિષયક વિભાગમાં અમો આપણા રોહિતસમાજના લગ્નોત્સુક યુવક-યુવતીઓની માહિતિ પ્રકાશીત કરીશું જેને માટે www.rohitsamaj.com તરફથી કોઇપણ પ્રકારનો ચાજૅ લેવામાં આવતો નથી તેમજ જે તે ઉમેદવારના સરનામા / ફોન નંબર / મોબાઇલ નંબર તેમજ ઇમેલ વિગતો મુકવામા આવતી નથી.  દરેક લગ્નોત્સુક યુવક- લગ્નવિષયક જહેરાત માટે ઇચ્છુક યુવક-યુવતીઓ OFFLINE અને ONLINE Registration કરી શકે છે.

           

OFFLINE લગ્નવિષયક જહેરાત માટે ઇચ્છુક યુવક-યુવતીઓ તેમજ તેઓના વાલીમીત્રો અહિથી માહિતિપત્રક ડાઉનલોડ કરે અને તેને વ્યવસ્થીત ભરીને હાલની ઓળખ આપતા પાસપોટૅ સાઇઝ્ના ફોટો સાથે અમોને મોકલી આપે. લગ્નવિષયક જહેરાતના માહિતિપત્રકની AUTHENTICITY માટે જેતે ઉમેદવારની ઓળખ આપતા પુરાવાની નકલ (જેમકે પાસપોટૅ / ડ્રાઇવિંગ લાયસન્સ / પાન કાડૅ / વોટર કાડૅ) પણ મોકલી આપે..

 

Click Here For OFFLINE Registration